ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ

ગુજરાત સરકારનું એકમ

Gujarat State Police Housing Corportation Ltd.

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી.

(૧) સિવિલ/ઇલેકટ્રી ઇજનેરની કરાર આધારિત ભરતી માટે તા.૨૨/૦૭/૨૦૧૮ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષાની કામચલાઉ જવાબ વહી (Provisional Answer Key) તા.૨૨/૦૭/૧૮ નારોજ જાહેર કરવામાં આવેલ અને તે અંગેના વાંધા (Objection) મંગાવવામાં આવેલ, મળેલ વાંધા (Objection)ઓની ચકાસણી કરી આખરી જવાબ વહી (Final Answer Key) નીચે મુજબ મૂકવામાં આવેલ છે.

સિવિલ ઇજનેરની આખરી જવાબ વહી (Final Answer Key) જોવા અહીં કલીક કરો.. .

ઇલેકટ્રીક ઇજનેરની આખરી જવાબ વહી (Final Answer Key) જોવા અહીં કલીક કરો..

(ખાસ નોંધઃ આખરી જવાબ વહી (Final Answer Key)ના વાંધા અંગે કોઇપણ પ્રકારની રજુઆત કરવાની રહેશે નહીં)

(૨) લેખિત પરીક્ષાના પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો.....

(૩) દસ્‍તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવનાર ઉમેદવારોની યાદી અને તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

(૪) લેખિત પરિક્ષા સમયે સમયે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.